Skip to content Skip to sidebar Skip to footer

📅 તારીખ: 12 માર્ચ 2026 આજનું વાતાવરણ – Jasdan વિસ્તાર

ATUR AGRI LIMITED – Today Special Update

🌡️ તાપમાન: 22°C થી 34°C
☀️ આકાશ: મુખ્યત્વે ખુલ્લું / થોડું વાદળછાયું
💨 પવન: હળવો પવન
🌧️ વરસાદની શક્યતા: નથી

👨‍🌾 ખેડૂત મિત્રો માટે સૂચન:

• ખેતરમાં સિંચાઈનું યોગ્ય આયોજન રાખો
• બપોરે ગરમી વધારે હોવાથી કામ સવારે અથવા સાંજે કરવું સારું
• બીયારણ સ્ટોરેજ માટે વાતાવરણ અનુકૂળ છે

📍 ATUR AGRI LIMITED – Lilapur,Jasdan

Leave a comment