


Seeds of Trust, Roots of Excellence
At Atur Agri, we are dedicated to transforming agriculture through high-quality seed production. With a strong foundation in innovation, research, and farmer partnership, we provide reliable and certified seeds that ensure better germination, yield, and sustainability.
Our diverse range includes cereal seeds, pulses, oilseeds, and vegetable seeds each developed to meet the dynamic needs of Indian agriculture. We don’t just sell seeds we grow relationships, cultivate trust, and support farming communities with every harvest.
Our Seed Expertise
Check Our Products
What We Provide
સંશોધિત ચણા અતુર-૩

- છોડની ઊંચાઈ ૪૫ થી ૫૦ સે.મી.
- પાકવાના દિવસો ૯૦ થી ૯૫
- દાણો આકર્ષક ભુરા પીળા રંગનો તથા ભરાવદાર
- સુકારા રોગ સામે પ્રતિકારક
- પિયત અને બીન પિયત માટે અનુકૂળ
સંશોધિત ચણા -અતુર-૫

- છોડની ઊંચાઈ ૫૦ થી ૫૫ સે.મી.
- પાકવાના દિવસો ૧૦૦ થી ૧૦૫
- દાણા મધ્યમ તથા આકર્ષક
- સુકારા રોગ સામે પ્રતિકારક
- પિયત અને બીન પિયત માટે અનુકૂળ
અતુર-૪ જીરૂ

- બિજનો વહેલો સારો અને તંદુરસ્ત ઉગાવા માટે અમેરીકાની આધુનિક બિજઉપચાર
- ટેકનોલોજી થી ટ્રીટમેન્ટ કરવામાં આવેલ જાત
- જમીન જન્ય તથા રસ ચુસતી જીવાત સામે રોગપ્રતીકારક જાત
- છત્રી આકારનો ફેલાતો વધુ પેટાડાળીઓ વાળો છોડ હોવાથી વધુ ઉત્પાદન આપતી જાત
- ૫૦% ફુલ આવવાના દિવસો વાવેતર પછી ૬૦ દિવસ
- સુગંધિત તેલની ટકાવારી ઉચી હોવાથી નિકાસ માટે વધુ માંગ ધરાવે છે.
- પરિપક્વતા દિવસો ૧૦૫ થી ૧૧૫ દિવસ
- સ્થાનિક જાતો કરતા ૧૫ થી ૨૦ % વધુ ઉત્પાદન આપતી જાત
અતુર સુપર ધાણા

- છોડની ઊંચાઈ ૨૦ થી ૩૦ સે.મી.
- પાન મોટા, પહોળા અને ઘાટા લીલા રંગના
- પહેલી કટીંગ ૨૫ થી ૩૦ દિવસ
- ચોમાસા અને શિયાળા બંને ઋતુ માટે અનુકૂળ
- રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાત
અતુર કાળા તલ-૧૨૧૨

- બિજનો વહેલો સારો અને તંદુરસ્ત ઉગાવા માટે અમેરીકાની આધુનિક બિજઉપચાર
- ટેકનોલોજી થી ટ્રીટમેન્ટ કરવામાં આવેલ જાત
- પાકવાના દિવસે ૮૦ થી ૮૫ દિવસ
- દાણા મોટા ભરાવદાર, ચમકદાર અને કાળા રંગના
- વધુ રોગ પ્રતિકારક ક્ષમતા
- ઉનાળા અને ચોમાસા બંને ૠતુ માટે અનુકૂળજાત
- સ્થાનિક જાતો કરતા ૧૫ થી ૨૦ % વધુ ઉત્પાદન આપતી જાત
અતુર સફેદ તલ-૧૦૧૦

- બિજનો વહેલો સારો અને તંદુરસ્ત ઉગાવા માટે અમેરીકાની આધુનિક બિજઉપચાર
- ટેકનોલોજી થી ટ્રીટમેન્ટ કરવામાં આવેલ જાત
- પાકવાના દિવસે ૭૫ થી ૮૦ દિવસ
- દાણા મોટા ભરાવદાર, ચમકદાર અને સફેદ રંગના
- આંતરપાક માટે અનુકુળ
- ઓછા સમયમાં વધુ ઉત્પાદન
- ઉનાળા અને ચોમાસા બંને ૠતુ માટે અનુકૂળ જાત
- સ્થાનિક જાતો કરતા ૧૫ થી ૨૦ % વધુ ઉત્પાદન આપતી જાત
Advancing Agriculture with Quality Seeds
Discover how Atur Seeds is revolutionizing farming by providing certified, high-yield seeds and promoting sustainable agricultural practices. We collaborate closely with farmers, agronomists, and scientists to ensure every seed sown leads to a prosperous harvest.


Dedicated acres under seed production across diverse agro-climatic zones.
Modern machines used for seed processing, grading, and packaging to maintain quality.


Creating a Working
Eco Farm
We appreciate your trust greatly! Our clients choose our products because they know we’re the best.