Our Products
Our Products
What We Provide
સંશોધિત ચણા અતુર-૩
- છોડની ઊંચાઈ ૪૫ થી ૫૦ સે.મી.
- પાક સમય: ૯૦ થી ૯૫ દિવસ
- દાણા: ભરાવદાર ભુરા-પીળા રંગના
- સુકારા રોગ સામે પ્રતિકારક
- પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ
- ઉત્તમ ગુણવત્તા અને સારો ઉત્પાદન
સંશોધિત ચણા -અતુર-૫
- છોડની ઊંચાઈ: ૫૦ થી ૫૫ સે.મી.
- પાક સમય: ૧૦૦ થી ૧૦૫ દિવસ
- દાણા: મધ્યમ અને આકર્ષક
- સુકારા રોગ સામે પ્રતિકારક
- પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ
- સ્થિર અને વધુ ઉત્પાદન આપતી જાત
અતુર-૪ જીરૂ
- આધુનિક બીજઉપચાર ટેક્નોલોજીથી ટ્રીટેડ જાત
- જમીનજન્ય અને રસચુસતી જીવાત સામે રોગપ્રતિકારક
- વધુ પેટાડાળીઓવાળો ફેલાતો છોડ
- ૫૦% ફૂલ આવવા: વાવેતર પછી ૬૦ દિવસ
- પરિપક્વતા સમય: ૧૦૫ થી ૧૧૫ દિવસ
- સ્થાનિક જાત કરતાં ૧૫–૨૦% વધુ ઉત્પાદન
અતુર સુપર ધાણા
- છોડની ઊંચાઈ: ૨૦ થી ૩૦ સે.મી.
- મોટા, પહોળા અને ઘાટા લીલા પાન
- પહેલી કટીંગ: ૨૫ થી ૩૦ દિવસ
- ચોમાસા અને શિયાળા બંને માટે અનુકૂળ
- રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતી જાત
- ઝડપી વૃદ્ધિ અને સારો લીલો ઉત્પાદન
અતુર કાળા તલ-૧૨૧૨
- આધુનિક બીજઉપચાર ટેક્નોલોજીથી ટ્રીટેડ જાત
- પાક સમય: ૮૦ થી ૮૫ દિવસ
- મોટા, ચમકદાર અને કાળા દાણા
- વધુ રોગપ્રતિકારક ક્ષમતા
- ઉનાળા અને ચોમાસા બંને માટે અનુકૂળ
- સ્થાનિક જાત કરતાં ૧૫–૨૦% વધુ ઉત્પાદન
અતુર સફેદ તલ-૧૦૧૦
- આધુનિક બીજઉપચાર ટેક્નોલોજીથી ટ્રીટેડ જાત
- પાક સમય: ૭૫ થી ૮૦ દિવસ
- મોટા, ચમકદાર અને સફેદ દાણા
- આંતરપાક માટે અનુકૂળ જાત
- ઉનાળા અને ચોમાસા બંને માટે યોગ્ય
- ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતી જાત
