Coming Soon . . .
Black Gram (Adad)
- વાવણીનો સમય: જૂનથી જુલાઈ (ચોમાસુ)
- જમીન: સારી નિતારવાળી ગોરાડુ, મધ્યમ કાળી અથવા હળવી કાળી જમીન
- બિયારણ દર: 8–10 કિગ્રા પ્રતિ એકર
- અંતર: હરોળથી હરોળ 30 સે.મી. અને છોડથી છોડ 10 સે.મી.
- ખાતર: 8–10 ટન છાણિયું ખાતર + ભલામણ મુજબ NPK
- સિંચાઈ: સામાન્ય રીતે ચોમાસામાં જરૂર નથી, જરૂર પડે ત્યારે આપવી
- પાક અવધિ: 70–90 દિવસ
- ઉત્પાદન: 3–6 ક્વિન્ટલ પ્રતિ એકર
Related products
